ફિલ્મ જગતમાંથી આવ્યા માઠા સમાચાર, આ અભિનેતા મૃત મળી આવ્યા

તાજેતરમાં જ ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હૈના કલાકાર દિપેશ ભાનનું 41 વર્ષની આયુમા નિધન થઇ ગયા હોવાના સમાચારે લોકોને સ્તબ્ધ કરી મૂક્યા હતા. એવામાં જ અન્ય એક અભિનેતાના નિધનના સમાચાર જાણવા મળ્યા છે. 37 વર્ષની આયુમાં તેમનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ કેરળના યુવાન અભિનેતા શરથ ચંદ્રનનું શુક્રવારે 37 વર્ષની વયે નિધન થયું […]

Continue Reading