કોરેગાંવ ભીમા હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટે આખરે વરવરા રાવને જામીન આપ્યા

કોરેગાંવ ભીમા હિંસા કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા પી. વરવરા રાવને નિયમિત જામીન આપ્યા છે. વરવરા રાવ મહારાષ્ટ્રમાં 2018ના કોરેગાંવ ભીમા હિંસા કેસમાં આરોપી છે. વરવરા રાવને ખરાબ તબિયતના કારણે જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે જામીનનો કોઈપણ રીતે દુરુપયોગ થવો જોઈએ નહીં. વરવરા રાવે તબીબી સારવારના આધારે જામીન માટે […]

Continue Reading