ગેસ, એસિડિટી, ખાટા ઓડકારથી પરેશાન છો? તો આ ઘરેલું ઉપાયો અજમાવો

આમ તો પેટમાં રહેલો ગેસ ઓડકારના રૂપમાં બહાર આવે એ સામાન્ય વાત છે, પણ જરૂરતથી વધારે ઓડકાર આવે કે ખાટા ઓડકાર આવે તો ઘણી પરેશાની થાય છે અને ક્યારેક લોકોની સામે ક્ષોભ, સંકોચ પણ અનુભવાય છે. હવેથી જ્યારે તમને ખાટા ઓડકાર આવે તો આ ઘરેલુ ઉપાય અજમાવજો. 1) એલચીના દાણા ચાવો એલચીના દાણા મોંમા રાખીને […]

Continue Reading