આંધ્રપ્રદેશમાં બેરહેમીની હદપાર! સગીરા પર બળાત્કાર ન કરી શક્યો તો નરાધમે એસિડ પીવડાવીને ગળુ કાપ્યું

આંધ્રપ્રદેશથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં એક યુવકે સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે સગીરાએ તેનો વિરોધ કર્યો તો યુવકે તેને એસિડ પીવડાવ્યું અને તેનું ગળું કાપી નાંખ્યું. કાળજું કંપાવનારી આ ઘટના નેલ્લોર જિલ્લાના એક ગામની છે. પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સોમવારે બની હતી. […]

Continue Reading