પહેલી ઑક્ટોબરથી પશ્ર્ચિમ રેલવેમાં વધુ ૩૧ એસી લોકલની સર્વિસીસ વધશે નવી રેક વધુ આધુનિક તથા એક કોચ સોલાર પેનલથી સજ્જ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં સૌથી પહેલી વખત ચાલુ કરવામાં આવેલી એસી લોકલ ટ્રેનની સર્વિસીસ પ્રવાસીઓમાં વધારે લોકપ્રિય બની છે ત્યારે આગામી મહિનાથી ૩૧ એસી લોકલની સર્વિસીસ વધારવામાં આવશે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. હાલના તબક્કે પશ્ર્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર સેક્શનમાં રોજની ૪૮ એસી લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, જ્યારે આગામી મહિનાથી ૩૧ […]

Continue Reading

મધ્ય રેલવેમાં ૧૦ એસી લોકલની સર્વિસ વધારવાનો નિર્ણય મોકૂફ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજકીય પક્ષો અને પ્રવાસી સંગઠનોના આક્રમક વિરોધને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે વહીવટી પ્રશાસન દ્વારા ગયા શુક્રવારે વધારેલી નવી એસી ટ્રેનની સર્વિસીસને મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે એસી લોકલના બદલે હવેથી સામાન્ય એટલે નોન-એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. ગયા શુક્રવારથી મધ્ય રેલવેમાં નોન-એસીના બદલે એસી લોકલની […]

Continue Reading