બદલાપુરથી એસી લોકલ ચાલુ કરવાનો નિર્ણય બુધવારે લેવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સાદી લોકલને રદ કરીને તેને સ્થાને એસી લોકલ દોડાવવા સામે છેલ્લા અનેક દિવસોથી પ્રવાસીઓ દ્વારા જુદાં જુદાં સ્ટેશનો પર વિરોધ પ્રદર્શન થયાં છે. ત્યારે મધ્ય રેલવેએ હવે સ્ટેશન માસ્ટરોને પ્રવાસીઓ તથા પ્રવાસી સંગઠનો સાથે સંવાદ સાધવાની અને તેમના મત જાણવાની સૂચના આપી છે. આ દમિયાન બદલાપુરથી એસી લોકલ ફરી ચાલુ કરવાને […]

Continue Reading