અપરિણીત મહિલાઓ કરાવી શકશે અબોર્શન? સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમ કોર્ટે મહિલાઓના અબોર્શન મુદ્દે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 25 વર્ષની 24 અઠવાડિયા પ્રેગ્રેન્ટ મહિલાને અબોર્શન કરવાની મંજૂરી આપી છે. યુવતીએ સૌથી પહેલા દિલ્હી હાઈ કોર્ટમાં અબોર્શની પરવાનગી માગતી અરજી કરી હતી, પરંતુ હાઈ કોર્ટે આ અરજીને ફગાવીને પરવાનગી આપવાની મનાઈ કરી હતી. 16મી જુલાઈએ દિલ્હી હાઈ કાર્ટે આ અંગે જણાવ્યું હતું કે […]

Continue Reading