અભિનવ શુક્લાની બેઇજ્જતી કરવાવાળાને રૂબીના દિલૈક નહી છોડે, આપી આવી ચેતવણી

બીગ બોસ 14ની લેડી બોસ રૂબીના દિલૈક હાલમાં ખતરો કે ખિલાડીમાં જોખમ ઉઠાવતી જોવા મળે છએ. એટલું જ નહીં સ્ટંટ કરીને એણે સાબિત કરી દીધુ કે તે રિયલ લાઇફમાં પણ સિંહણ છે. રોહીત શેટ્ટીના શોમાં પોતાની તાકતનો પરચો બતાવનારી રૂબીનાએ હવે ટ્રોલર્સને પણ જવાબ આપવાનું શીખી લીધુ છે. રૂબીના દિલૈકે બિગ બોસ 14માં તેના લગ્ન […]

Continue Reading