Rs 22842 cr bank fraud case: ABG ગ્રુપના founderની ધરપકડ, જાણો સમગ્ર મામલો

બેંક છેતરપિંડીના કેસમાં એબીજી ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ ઋષિ અગ્રવાલની સીબીઆઈએ ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે. નોંધનીય છે કે આ કંપની પર 22,000 કરોડના બેંક ફ્રોડનો આરોપ લાગેલો છે. એબીજી શિપયાર્ડ લિમિટેડની શરૂઆત વર્ષ 1985માં થઈ હતી. ગુજરાતના દહેજ અને સુરતમાં એબીજી ગ્રુપની આ શિપયાર્ડ કંપની પાણીના જહાજોના બાંધકામ અને સમારકામમાં રોકાયેલી છે. […]

Continue Reading