મેટ્રો-૩ના સ્ટેશનથી મંત્રાલય-વિધાનભવનને જોડનારા સબ-વે સામે પોલીસનો વિરોધ

આતંકવાદી હુમલા અને દેખાવકારોનું સંકટ હોવાનું તારણ યોગેશ સી. પટેલ મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બનનારા મેટ્રો-૩ના સ્ટેશનથી મંત્રાલય-વિધાનભવન અને નરીમાન પોઈન્ટને જોડતા પ્રસ્તાવિત સબ-વે સામે મુંબઈ પોલીસે જ વિરોધ દર્શાવ્યો છે. મંત્રાલય-વિધાનભવનની સુરક્ષાને ધ્યાનમાં લઈ મુંબઈ પોલીસે તૈયાર કરેલો સિક્યોરિટી ઓડિટ રિપોર્ટ સંબંધિત વિભાગમાં રજૂ કરાયો હતો, જેમાં આતંકવાદી હુમલા અને દેખાવકારોના સંકટને પગલે પ્રસ્તાવિત સબ-વેની […]

Continue Reading

આરેમાં કારશેડને જોડતો મેટ્રો-થ્રીનો રેમ્પ તૈયાર

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આરેમાં મેટ્રો-થ્રી માટે કારશેડ બનાવવાના અવરોધ વચ્ચે રેમ્પ બનાવવાનું મહત્ત્વનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. છેલ્લાં દોઢેક વર્ષથી આરેના પ્રજાપુર પાડા ગામમાં રેમ્પ બનાવવાનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. નવેમ્બર ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ)ની સરકારનું ગઠન કરવામાં આવ્યું હોવા છતાં રેમ્પનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. […]

Continue Reading