આ બોલીવૂડ અભિનેતાએ ઠુકરાવી પાન મસાલાની એડ, લોકોએ કહ્યું- ‘આ જ રિયલ યુથ આઈકોન છે’

બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ તેની અભિનય પ્રતિભાના જોરે લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. કાર્તિકની ફિલ્મ ભૂલભુલૈયા-2ને પણ દર્શકો તરફથી સારો આવકાર મળ્યો હતો અને તે 2022ની અત્યાર સુધીની સૌથી વધુ નફો રળનારી હિન્દી ફિલ્મ બની હતી. કાર્તિક આર્યને હવે એક એવું કામ કર્યું છે જેના વખાણ બધા કરી રહ્યા છે. કાર્તિકે લગભગ […]

Continue Reading