દલાઈ લામાનો 87માં જન્મદિવસ: PM મોદીએ ફોન કરી શુભેચ્છા આપી, રિચાર્ડ ગેરે અને હિમાચલના સીએમ ઉજવણીમાં જોડાયા

દલાઈ લામાનો 87માં જન્મદિવસ: PM મોદીએ ફોન કરી શુભેચ્છા આપી, રિચાર્ડ ગેરે અને હિમાચલના સીએમ ઉજવણીમાં જોડાયા આજે 14મા દલાઈ લામાનો જન્મ દિવસ છે. આ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવોએ તેમને શુભેચ્છા આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના જન્મદિવસ પર પવિત્ર 14મા દલાઈ લામાને ફોન કર્યો અને તિબેટના […]

Continue Reading