પિટબુલે તેના માલિક પર કર્યો જીવલેણ હુમલો, સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પિટબુલના હુમલાની જે ઘટના સામે આવી છે તે અત્યંત ભયનાક છે. પિટબુલે 80 વર્ષીય વૃદ્ધા સુશીલા ત્રિપાઠીને આંખા શરીરમાં બચકા ભરીને તેની હત્યા કરી નાખી છે. પાડોશીઓનો દાવો છે કે પીટબુલે પૂરી તાકાતથી હુમલો કરતા વૃદ્ધાના શરીરનું માંસ પણ બહાર આવી ગયું હતું, જેને પિટબુલે ખાધુ છે. આ બનાવને પગલે વિસ્તારમાં ભયનો […]

Continue Reading