દેશભક્તિમાં ડૂબ્યુ બોલીવૂડ, જુઓ તમારા ફેવરિટ સ્ટાર્સે કેવી રીતે સેલિબ્રેટ કર્યો Independence Day

સ્વતંત્રતા દિનની 75મી વર્ષગાઠ નિમિત્તે દેશભરના તમામ નાગરિકો હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાયેલા છે ત્યારે ભારતીય ઝંડા સાથે ફોટોઝ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોતાની દેશભક્તિ દર્શાવી રહ્યા છે એવામાં બોલીવૂડ સેલેબ્રિટિઝ પણ દેશભક્તિના રંગે રંગાયું છે. સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચને વીડિયો પોસ્ટ કરીને સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ આપી હતી.

Continue Reading

વિશ્વભરના નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી: જાણો બાઇડન, પુતિન, મેક્રોન અને બોરિસ જોહ્ન્સને શું કહ્યું

આજે ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં વસેલા ભારતીયો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે વૈશ્વિક નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેક્ષા પાઠવી છે આને સહકાર આપવાનું વચન આપ્યું. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા અને દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ખાતરી […]

Continue Reading

PM મોદીના ભાષણના મોટાભાઈએ કર્યા વખાણ, જાણો શું કહ્યું અમિત શાહે

75મા સ્વતંત્ર દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણની ગૃહ પ્રધાન અમિત શાહે પ્રશંશા કરી છે. અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું હતું કે, લાલ કિલ્લા પર પીએમ મોદીએ આપેલું ભાષણ દરેક ભારતીયએ સાંભળવું જોઈએ. સ્વર્ણિમ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની પ્રેરણા મળે છે. મોદીજીએ દેશની સમૃદ્ધિ માટે દરેક ભારતીય પાસેથી વિકાસમાં અડચણરૂપ પડકારો સામે […]

Continue Reading

75મો સ્વતંત્રતા દિવસ, આતંકવાદીઓ હુમલાની ફિરાકમાં, દિલ્હીમાં હાઇ એલર્ટ

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પીએમ મોદી 15 ઓગસ્ટના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે. તેઓ દેશને સંબોધન પણ કરશે. દિલ્હી પોલીસ સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રીય રાજધાનીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. આતંકવાદીઓ સ્વતંત્રતા દિવસ પર અનેક હુમલા પણ કરી શકે છે, એવું એલર્ટ મળ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં અભેદ સુરક્ષા […]

Continue Reading