ફૅમિલી કોર્ટમાં બોગસ વકીલ પદવી અને સનદ ન હોવા છતાં અસીલનો પક્ષ રજૂ કરનારી વૃદ્ધાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કાયદાની પદવી અને વકાલતની સનદ ન હોવા છતાં બાન્દ્રાની ફૅમિલી કોર્ટમાં વકાલતનામું રજૂ કરીને અસીલનો પક્ષ રજૂ કરવા બદલ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે વૃદ્ધાની ધરપકડ કરી હતી. બીકેસી પોલીસે ધરપકડ કરેલી આરોપીની ઓળખ મોરડેકાઈ રેબેક્કા જૉબ ઉર્ફે મંદાકિની કાશીનાથ સોહોની (૭૨) તરીકે થઈ હતી. આ પ્રકરણે બોરીવલીમાં રહેતા એક વકીલે નોંધાવેલી […]

Continue Reading