West Bengal: મમતા બેનર્જીએ 7 નવા જિલ્લા બનાવવાની કરી જાહેરાત, બુધવારે કેબિનેટમાં ફેરબદલ થશે

પ. બંગાળમાંથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. સીએમ મમતા બેનરજીએ રાજ્યમાં સાત નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મમતાએ કેબિનેટમાં ફેરબદલ અંગે પણ માહિતી આપી છે. એક મોટી જાહેરાતમાં પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રાજ્યમાં સાત નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. પ. બંગાળમાં પહેલા 23 જિલ્લા હતા, હવે તે વધારીને 30 […]

Continue Reading