શેરબજારે ફરી ૬૦,૦૦૦ની સપાટી સર કરી

મુંબઇ: શેરબજારે સત્રના પૂર્વાર્ધમાં જ ફરી ૬૦,૦૦૦ પોઇન્ટની સપાટી સર કરી. બુધવારે સેન્સેક્સ ૫ એપ્રિલ પછીના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ફુગાવાની ગતિ ધીમી પડવા સાથે અને મજબૂત કમાણીના આંકડાને કારણે સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું. નરમ પડી રહેલા ફુગાવાના દબાણે એવી અપેક્ષાને જન્મ આપ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી મહિનાઓમાં વ્યાજ દરમાં વધારો […]

Continue Reading