સાયબર ફ્રોડ: વિદેશી બૅન્કમાં ઉચ્ચ પદે નોકરીની લાલચે ૫૦ લાખ રૂપિયા પડાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વિદેશી બૅન્કમાં ટેક્નિકલ ડિરેક્ટરની નોકરી મેળવવાની લાલચમાં થાણેના રહેવાસીએ ૫૦ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આશ્ર્ચર્યજનક એટલે શંકા જતાં ફરિયાદીએ ઠગ પાસેથી રૂપિયા પાછા માગ્યા હતા અને એ મેળવવા તેણે ૯.૬૯ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. થાણેના કાપૂરબાવડી વિસ્તારમાં રહેતા અને મુંબઈના લોઅર પરેલ સ્થિત ખાનગી કંપનીમાં કામ કરતા […]

Continue Reading