મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટેલને બૉમ્બથી ઉડાવવાની ધમકી, રૂ. પાંચ કરોડની ખંડણીની માગ

મુંબઇની પ્રખ્યાત ફાઇવ સ્ટાર લલિત હોટેલને બોમ્બની ધમકી મળી હતી. કોલ કરનારે દાવો કર્યો હતો કે હોટલમાં 4 અલગ-અલગ જગ્યાએ 4 બોમ્બ રાખવામાં આવ્યા છે. ફોન કરનારે બોમ્બ વિસ્ફોટ ન થાય તે માટે હોટલ પ્રશાસન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. શહેર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈની ફાઇવ સ્ટાર લલિત હોટેલને […]

Continue Reading