જાદુઈ ઘડાની ભ્રમજાળમાં બોરીવલીના વૃદ્ધ સાથે ૪૫ લાખની ઠગાઈ પ્રકરણે પાંચ પકડાયા

ફરિયાદીને મદદ કરવાને બહાને પત્રકારે આરોપી પાસેથી ૧૮ લાખ રૂપિયા વસૂલ્યા (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: જાદુઈ ઘડાની ભ્રમજાળમાં સપડાવી બોરીવલીના સિનિયર સિટીઝન પાસેથી ૪૫ લાખ રૂપિયા કથિત રીતે પડાવવાના કેસમાં પોલીસે મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. આ કેસમાં ફરિયાદીને મદદ કરવાને બહાને યુટ્યૂબના પત્રકારે આરોપી પાસેથી ૧૮ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં સામે […]

Continue Reading