CAના પરિણામ જાહેર, મુંબઈના છોકરાએ મારી બાજી, સુરતની ગુજરાતી વિદ્યાર્થિની ત્રીજા ક્રમાંકે આવી

ICAI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટંટસ ઓફ ઈન્ડિયા) દ્વારા CAની ફાઈનલ એક્ઝામના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં મુંબઈના મીત અનિલ શાહે બાજી મારી છે. મીતે પહેલા જ અટેમ્પ્ટમાં આ પરીક્ષા પાસ કરી છે અને દેશભરમાં પહેલું સ્થાન મેળવ્યું છે. બીજા ક્રમાંકે જયપુરનો અક્ષય ગોયલ છે ત્યારે સુરતની શ્રુષ્ટી કેયુરભાઈ સંઘવીએ ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું […]

Continue Reading

આજે રાત્રે થશે સુપરમૂનના દર્શન

આજે એટલે કે 13મી જુલાઇએ રાત્રે બાર વાગ્યાની આસપાસ સુપરમૂન દેખાશે. સુપરમૂન એક ખગોળીય ઘટના છે, જેમાં ચંદ્ર, પૃથ્વીની સૌથી નજીક આવે છે, તેથી તે સામાન્ય કરતા વધુ મોટો દેખાય છે. સુપરમૂન સાથે આજે અષાઢ શુકલ પક્ષની પૂર્ણિમા પણ છે, જેને ગુરુ પૂર્ણિમાના નામનથી પણ ઓળખવામાં આવે છે. નાસાના રિપોર્ટ અનુસાર સુપરમૂન બેથી 3 દિવસ […]

Continue Reading