લાલબાગના રાજાનો ખજાનો ભરાઇ ગયો, 10 દિવસમાં 20 કરોડની સંપત્તિ એકઠી થઇ

મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના દરબારમાં આવેલા ભક્તોએ બાપ્પાની તિજોરીએ આ વખતે છલકાવી દીધી છે. માત્ર 10 દિવસમાં બાપ્પાની તિજોરીમાં 20 કરોડથી વધુની સંપત્તિ ભેગી થઈ છે. બાપ્પાના દરબારમાં આ વખતે પ્રસાદમાં સોના-ચાંદીના ઘરેણાનો ઢગલો થઈ ગયો છે. રોકડ અને દાગીના ગણનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભક્તોએ બાપ્પાના કિંમતી વસ્તુઓનો પ્રસાદ ધરાવ્યો હતો અને પ્રસાદમાં […]

Continue Reading