રાજ બબ્બરને 26 વર્ષ જૂના કેસમાં થઇ બે વર્ષની સજા, જાણો શું છે પૂરો મામલો

લખનઉમાં એમપી-એમએલએ કોર્ટે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજ બબ્બરને બે વર્ષની સજા સંભળાવી છે. સાથે જ કોર્ટે 8500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે આ સજા 1996ના એક મામલે સંભળાવી છે. રાજ બબ્બર પર 1996માં એક મતદાન અધિકારીની મારપીટનો આરોપ લાગ્યો હતો. એ પછી મતદાન અધિકારી શ્રીકૃષ્ણ સિંહ રાણાએ વજીરગંજમાં તત્કાલીન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર […]

Continue Reading