આનંદો! ગણેશોત્સવની ભેટ, કોંકણ જનારા કારચાલકોને ટોલ માફી: સરકારની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ૩૧મી ઑગસ્ટથી ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશોત્સવ તહેવારને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્ય સરકારે શુક્રવારે કોંકણ જનારા તમામ વાહનચાલકોને ટોલમાંથી માફી આપવાની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી. મુંબઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, મુંબઈ-ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એના સિવાયના જાહેર બાંધકામ વિભાગ દ્વારા બાંધવામાં આવેલા ટોલનાકા પરથી વાહનચાલકોને અગિયારમી સપ્ટેમ્બર સુધી ટોલમાંથી મુક્તિ […]

Continue Reading