યહ તિરંગા કુછ ખાસ હૈ!

મધ્યમાં ચરખાની છબી ધરાવતો અને નવેમ્બર 1946માં મેરઠમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલો ખાદીનો ત્રિરંગો પ્રથમ વખત પુણેમાં જાહેર પ્રદર્શન માટે લાવવામાં આવ્યો છે. આ તિરંગો ઇન્ડિયન નેશનલ આર્મી (INA) ના ત્રીજા વિભાગના તત્કાલિન જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ (સ્વર્ગસ્થ) ગણપત આર નાગરના પરિવારની કસ્ટડીમાં છે. તેમણે આટલા વર્ષ સુધી એને જાળવી રાખ્યો છે. […]

Continue Reading