CBSE 10માનું પરિણામ જાહેર, 94.40% પાસ

CBSE બોર્ડે 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.nic.in, cbse.gov.in, cbseacademic.nic.in પર જઈને તપાસી શકે છે. CBSEએ 26 એપ્રિલથી 24 મે 2022 સુધી દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજી હતી. કોવિડ-19 સામે રક્ષણ માટે તમામ માર્ગદર્શિકાને અનુસરીને પરીક્ષા લેવામાં આવી હતી CBSE ટોપર્સની યાદી બહાર પાડવામાં આવી નથી. […]

Continue Reading