મહારાષ્ટ્રમાં મેઘકહેર, વરસાદને કારણે સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 102 લોકોએ જીવ ખોયા

મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દરમિયાન 1 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 102 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શુક્રવારે એક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. આ સંખ્યા પહેલી જુલાઇથી ચૌદમી જુલાઇ વચ્ચે નોંધવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બુલઢાણા, […]

Continue Reading