પાણીની અંદર 100 ફૂટ નીચે રોમાન્ટિક થયો મિલિંદ સોમન

56 વર્ષીય બોલિવૂડ એક્ટર તથા સુપરમોડલ મિલિંદ સોમન પત્ની અંકિતા કંવર સાથે ઇજિપ્તમાં વેકેશન મનાવી રહ્યો છે. મિલિંદે અંડર વૉટર રોમાન્સનો એક વીડિયો શૅર કર્યો હતો.   View this post on Instagram   A post shared by Milind Usha Soman (@milindrunning) મિલિંદ સોમન તથા અંકિતા કંવરની વેકેશનની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે. બંનેએ […]

Continue Reading