ભિવંડીના એક બાપે પિતા-પુત્રીના સંબંધને લજાવ્યો! છઠ્ઠા ધોરણમાં ભણતી દીકરીને મારીને મૃતદેહ સાથે આચર્યું દુષ્કર્મ

પિતા-પુત્રીના સંબંધોને લજાવે એવો કાળજું કંપાવનારો કિસ્સો થાણેના ભિવંડી વિસ્તારમાં બન્યો છે, જ્યાં પિતાએ તેની 10 વર્ષની દીકરી સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી. બાળકીએ વિરોધ કર્યો તો તેને ઢોરમાર મારીને ગળું દબાવીને નિર્મમ હત્યા કરી નાંખી અને દીકરીના મૃતદેહ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બાળકીની માતા ઘરે આવી ત્યારે તેને પણ આંચકો લાગ્યો હતો. […]

Continue Reading