ઉદ્ધવનું હિંદુત્ત્વ કાર્ડ! ઔરંગાબાદનું નામ સંભાજીનગર, ઉસ્માનાબાદનું પણ નામ બદલ્યું
સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના રાજકારણનો મુદ્દો પહોંચ્યો છે ત્યારે સુનાવણી પહેલા રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કેબિનેટની મીટિંગમાં પહોંચ્યા હતાં અને મીટિંગમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા હતાં. દરમિયાન ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાનો નિર્ણય ઉદ્ધવ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે જે વિધાનસભ્યોઓ હાલમાં ઉદ્ધવ સરકાર સામે બળવો પોકાર્યો છે […]
Continue Reading