હિૃતિક રોશનની એક્સ વાઈફ બોયફ્રેન્ડ સાથે થઈ ઈન્ટિમેટ! Kiss કરતા ફોટો કર્યા શેર

ફિલ્મી ફંડા

બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન હાલમાં સિંગર સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છે. તો બીજી બાજુ એક્ટરની પૂર્વ પત્ની સુઝાન ખાનના સંબંધો પણ એક્ટર અર્સલાન ગોની સાથે છે. અર્સલાન ગોની ટીવી એક્ટર અલી ગોનીનો ભાઈ છે. સુઝાન તથા અર્સલાન અનેકવાર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં બંનેએ કેલિફોર્નિયામાં વેકેશન મનાવ્યું હતું. સુઝાને આ વેકેશનનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે પોતાના બોયફ્રેન્ડના ખોળામાં બેસેલી છે અને બીજી પોસ્ટમાં તે અર્સલાનને કિસ કરી રહી છે. યુઝર્સ તેમની પોસ્ટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.