રાહુલની અટક

દેશ વિદેશ

નવી દિલ્હી: સોનિયા ગાંધીની ઇડી દ્વારા થઇ રહેલી પૂછપરછ વિરુદ્ધ દેખાવો કરી રહેલા રાહુલ ગાંધી અને અન્ય કૉંગે્રસી સાંસદોની વિજય ચોક આગળ અટકાયત કરવામાં આવી હતી. સરકારી એજન્સીઓનો દુરુપયોગ થઇ રહ્યો છે તે અંગે રાષ્ટ્રપતિનું ધ્યાન દોરવા તેઓ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરવાના ઇરાદાથી વિજયચોક આગળ એકઠા થયા હતા. રાહુલ ગાંધીને પોલીસ બસમાં બેસાડવામાં આવ્યા હતા, પણ ક્યાં લઇ જવાશે એ કોઇને જણાવવામાં આવ્યું ન હતું. દરમ્યાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ ભવન જ્વા માગીએ છીએ, પણ પોલીસ અમને જવા નથી દેતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.