Homeફિલ્મી ફંડાએનિમલ પ્રિન્ટ બોડીસૂટમાં સની લિયોને લગાવી આગ, ફોટો જોઈને તમને પરસેવો આવી...

એનિમલ પ્રિન્ટ બોડીસૂટમાં સની લિયોને લગાવી આગ, ફોટો જોઈને તમને પરસેવો આવી જશે

અભિનેત્રી સની લિયોને પોતાના હોટ સ્ટાઈલથી બધાને ક્લીન બોલ્ડ કરી દીધા છે. તેનો એક લેટેસ્ટ ફોટો લોકોના દિલમાં આગ લગાવવા માટે પૂરતો છે.
સની લિયોને આ ફોટોશૂટ તેની આગામી હોરર કોમેડી ફિલ્મ ‘ઓહ માય ઘોસ્ટ’ માટે કરાવ્યું છે. આ તસવીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

સની લિયોન અનુરાગ કશ્યપની હોરર કોમેડી ફિલ્મ ‘ઓહ માય ઘોસ્ટ’માં જોવા મળશે. સની આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.


અગાઉ, સની લિયોને બ્લેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ-ક્રોપ ટોપ સાથે જોરદાર પોઝ આપ્યો હતો. સની લિયોનને એનિમલ પ્રિન્ટ ડ્રેસ ખૂબ જ પસંદ છે.

41 વર્ષની સની 3 બાળકોની માતા છે, પરંતુ તેની ફિટનેસ અને સુંદર ડ્રેસિંગ સામે ભલભલા ફીક્કા પડી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular