આનંદ દિઘેને કારણે સફળતા મળી: શિંદે

આમચી મુંબઈ

સ્મૃતિ દિવસ નિમિત્તે મુખ્ય પ્રધાને આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ: થાણેના લોકપ્રિય દિવગંત નેતા આનંદ દિઘેની પુણ્યતિથિ નિમિત્તે શુક્રવારે થાણેના આનંદાશ્રમમાં આનંદ દિઘેની પ્રતિમાને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પુષ્પહાર પહેરાવીને અભિવાદન કર્યું હતું અને મને આજે આ સફળતા આનંદ દિઘેના કારણે મળી હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના લોકોની ઈચ્છાઓ ફળી છે અને અમે આ લડાઈ પણ જીતી છે. જોકે, આનંદ દિઘેના આશીર્વાદથી આ સફળતાના શિખરે પહોંચવાનો મને ગૌરવ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.