Homeટોપ ન્યૂઝશ્રદ્ધા મર્ડર કેસ પર યુવકે બનાવી રીલ, ભડક્યા લોકો

શ્રદ્ધા મર્ડર કેસ પર યુવકે બનાવી રીલ, ભડક્યા લોકો

બહુચર્ચિત શ્રદ્ધા મર્ડર કેસ પ્રકરણે દરરોજ નવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર એક રીલ વાયરલ થઈ રહી છે, જેમાં આરુષ ગુપ્તા નામના એક યુવકે આફતાબે શ્રદ્ધાની હત્યા કેવી રીતે કરી તે દર્શાવવાની કોશિશ કરી છે.

રીલ વાયરલ થતાં યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે. આરુષના ઈન્ટરનેટ પર લાખો ફોલોઅર્સ છે. વીડિયો વાયરલ થયા બાદ એક યુઝરે લખ્યું હતું કે તને કેસ વિશે વધુ માહિતી નથી તો ખોટો વીડિયો શા માટે બની રહ્યો છે. લોકોએ આરુષ સામે કાર્યવાહીની પણ માગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular