શેરબજાર નિરસ મૂડમાં; RBI Repo Rate યથાવત રહેતા હવે નવા ટ્રિગર ની તલાશ

નિલેશ વાઘેલામુંબઇ: રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર 6.50%ના સ્તરે સ્થિર રાખવાની જાહેરાતને પગલે શેરબજારમાં નિરસ મૂડ જોવા મળ્યો છે. જોકે રેપો રેટ યથાવત રહેવની પહેલેથી જ ધારણા હતી, પરંતુ હવે બજારને નવા ટ્રિગરની તલાશ રહેશે.ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નાણાકીય નીતિના નિર્ણય પછી, શુક્રવારે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા છે. દેશની કેન્દ્રીય બેંકે સતત … Continue reading શેરબજાર નિરસ મૂડમાં; RBI Repo Rate યથાવત રહેતા હવે નવા ટ્રિગર ની તલાશ