કુમકુમનાં પગલાં પડ્યાં:

આમચી મુંબઈ

કુમકુમનાં પગલાં પડ્યાં: નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રવિવારની રજાના દિવસે સાર્વજનિક મંડળો દ્વારા માતાજીની મૂર્તિને લઈ જવામાં આવી રહી હતી, આવી જ એક મૂર્તિને લાલબાગની વર્કશોપમાંથી લઈ જવામાં આવી હતી. માં અંબાની રક્ષા માટે રામ-લક્ષ્મણ અને હનુમાનજીને દર્શાવતી આ મૂર્તિ નારી રક્ષાની પ્રેરણા આપશે. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.