Homeફિલ્મી ફંડાઆ અભિનેત્રીની દીકરી પણ દેખાય છે એની મમ્મી જેવી જ બ્યુટીફૂલ...

આ અભિનેત્રીની દીકરી પણ દેખાય છે એની મમ્મી જેવી જ બ્યુટીફૂલ…

બી-ટાઉનમાં સ્ટાર્સ જેટલી જ બોલબાલા સ્ટાર કિડ્સની પણ હોય છે અને અવારનવાર આ સ્ટાર કિડ્સ તેમની હરકતને કારણે ચર્ચામાં આવતા જ હોય છે. આજે આપણે અહીં વાત કરીશું આવી જ એક સ્ટારની બ્યુટીફૂલ ડોટરની કે જે અદ્દલ તેની માતા જેવી જ સુંદર દેખાય છે. જી હા, અહીં વાત થઈ રહી છે કરિશ્મા કપૂરની દીકરી સમાયરા વિશે. સમાયરા 17 વર્ષની છે, પણ સુંદરતામાં તે તેની માતા જેવી જ છે. એટલું જ નહીં તે તેની માતા અને મારી કરિના કપૂરની જેમ જ એકદમ ફિટનેસ કોન્શિયસ છે. સમાયરાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને કિલર એટીટ્યૂડ ફેન્સને હંમેશાથી જ તેની તરફ આકર્ષે છે. ઉલ્લેખનીય છે કે સમાયરા તેની માસીની ખૂબ જ નજીક છે. કરિશ્માની દીકરી સમાયરા કરિશ્મા જેટલી જ સુપર સ્ટાઈલિશ છે. સમાયરા ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે.

તેના ફોટા અવારનવાર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રહે છે. હાલમાં જ નવા વર્ષની ઊજવણી માટે ગયેલી સમાયરાના બ્લેક બિકિનીવાળા ફોટા ખૂબ જ છવાયેલા રહ્યા હતા.


કરિશ્માને એક દીકરો અને દીકરી છે અને બંને સાથે તે ખૂબ જ સ્પેશિયલ બોન્ડ શેયર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular