વેઇટલિફ્ટર અચિન્તા રાત્રે મહિલાઓની હોસ્ટેલમાં પ્રવેશ્યો એટલે ઑલિમ્પિક્સના કૅમ્પમાંથી હકાલપટ્ટી કરાઈ

નવી દિલ્હી: અચિન્તા શેઉલી નામનો વેઇટલિફ્ટર 2022ની સાલમાં બર્મિંગહૅમ કૉમનવેલ્થ ગેમ્સમાં વિક્રમ સાથે વેઇટલિફ્ટિંગનો ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યાર બાદ આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થયો ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે એક સમય એવો આવશે જેમાં તેની એવી બદનામી થશે કે જેને કારણે તેણે ઑલિમ્પિક્સની પ્રૅક્ટિસ માટેના કૅમ્પમાંથી પોતાની હકાલપટ્ટી થતી … Continue reading વેઇટલિફ્ટર અચિન્તા રાત્રે મહિલાઓની હોસ્ટેલમાં પ્રવેશ્યો એટલે ઑલિમ્પિક્સના કૅમ્પમાંથી હકાલપટ્ટી કરાઈ