રમતગમત મંત્રાલયે ટેબલ ટેનિસ ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગની આપી મંજૂરી

નવી દિલ્હીઃ રમત મંત્રાલયના મિશન ઓલિમ્પિક સેલ (MOC) એ ટેબલ ટેનિસ ખેલાડીઓ દિયા ચિતલે અને સ્વસ્તિકા ઘોષને તાલીમ માટે અનુક્રમે દક્ષિણ કોરિયા અને જાપાન જવાની મંજૂરી આપી છે. જ્યારે દિયા દક્ષિણ કોરિયાના પાજુ-સીમાં શિન મીન સુંગના માર્ગદર્શન હેઠળ તાલીમ લેશે, જ્યારે સ્વસ્તિકા જાપાનના ઓસાકામાં કિયુ જિયાન શિન પાસે ટ્રેનિંગ મેળવશે.એમઓસીએ બેડમિન્ટન ખેલાડીઓ કિરણ જ્યોર્જ અને … Continue reading રમતગમત મંત્રાલયે ટેબલ ટેનિસ ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગની આપી મંજૂરી