ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે ‘જૂનના વર્લ્ડ કપ માટે હાર્દિક કરતાં શિવમ દુબે ઘણો સારો’

કોલકાતા: ચેન્નઈ સુપર કિંગ્સના વિસ્ફોટક બૅટર અને પેસ બોલર શિવમ દુબેને જૂનના ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સમાવવો જ જોઈએ એવું ઘણા ક્રિકેટ-નિષ્ણાતો કહી ચૂક્યા છે અને એમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીનો ઉમેરો થયો છે. જોકે તિવારીનું મંતવ્ય અન્યોની સરખામણીમાં આંચકાજનક છે. તિવારીનું કહેવું છે કે જો શિવમ દુબેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નહીં મળે … Continue reading ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે ‘જૂનના વર્લ્ડ કપ માટે હાર્દિક કરતાં શિવમ દુબે ઘણો સારો’