રાજસ્થાનની સતત બીજી જીત, પંતનું દિલ્હી ફરી હાર્યું

જયપુર: સંજુ સેમસનના સુકાનમાં રાજસ્થાન રોયલ્સનો ચાર દિવસ બાદ ફરી એક વાર જયપુરમાં જય જયકાર થયો છે. ૨૪ માર્ચે એણે લખનઊને ૨૦ રનથી હરાવ્યું હતું અને ગઈ કાલે દિલ્હીને ૧૨ રનથી આંચકો આપ્યો.કમબૅકમૅન રિષભ પંત (૨૬ બૉલમાં ૨૮ રન) પાછો મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફ્ળ ગયો અને તેના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સતત બીજી મૅચ હારી … Continue reading રાજસ્થાનની સતત બીજી જીત, પંતનું દિલ્હી ફરી હાર્યું