રાજસ્થાનનો પોવેલ કોલકાતાના સુનીલ નારાયણને કઈ વાતે મનાવી રહ્યો છે?

કોલકાતા: કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે મંગળવારે રાજસ્થાન રૉયલ્સના થાકેલા-પાકેલા જૉસ બટલર (107 અણનમ, 60 બૉલ, છ સિક્સર, નવ ફોર)ની કાબિલેદાદઇનિંગ્સને પગલે છેલ્લા બૉલ આઘાતજનક પરાજય જોવો પડ્યો, પણ એના સેન્ચુરિયન સુનીલ નારાયણ (109 રન, 56 બૉલ, છ સિક્સર, તેર ફોર)ની ડિમાન્ડ તેના દેશમાં ઘણી છે. એટલે જ કોલકાતાનો ખેલાડી અને વેસ્ટ ઇન્ડિઝનો કૅપ્ટન રૉવમૅન પોવેલ … Continue reading રાજસ્થાનનો પોવેલ કોલકાતાના સુનીલ નારાયણને કઈ વાતે મનાવી રહ્યો છે?