પી.વી. સિંધુને પૅરિસ ઑલિમ્પિક્સ કેમ વધુ પડકારરૂપ લાગે છે?

મુંબઈ: મહિલા બૅડ્મિન્ટનમાં એક વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી અને બે ઑલિમ્પિક મેડલ પર કબજો કરી ચૂકેલી ભારતની એક સમયની ટોચની મહિલા બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુને આ વર્ષે પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ 2016ની રિયો ઑલિમ્પિક્સ અને 2020ની ટોક્યો ઑલિમ્પિક્સની સરખામણીમાં વધુ ચૅલેન્જિંગ લાગી રહી છે.સિંધુ ગુરુવારે એક ઇવેન્ટમાં હાજરી આપવા મુંબઈમાં હતી. તેણે પીટીઆઇને … Continue reading પી.વી. સિંધુને પૅરિસ ઑલિમ્પિક્સ કેમ વધુ પડકારરૂપ લાગે છે?