કોહલીએ ‘જડબાતોડ જવાબ’ આપ્યો એટલે પીટરસન તેની વાહ-વાહ કરવા લાગ્યો

બેન્ગલૂરુ: વિરાટ કોહલી અને ઇંગ્લૅન્ડનો કેવિન પીટરસન છે તો પાક્કા દોસ્ત, પણ રમતમાં એવું છેને કે ક્યારેક મિત્ર કોઈ ટિપ્પણી જાણી જોઈને થઈ જાય કે અજાણતા થઈ જાય તો મીડિયા માટે તો એ ન્યૂઝ જ બની જાય છે. પીટરસન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વતી રમ્યો હતો અને કોહલી તો આ ટીમનો કિંગ છે જ.પીટરસને થોડા … Continue reading કોહલીએ ‘જડબાતોડ જવાબ’ આપ્યો એટલે પીટરસન તેની વાહ-વાહ કરવા લાગ્યો