એકવાર વિવ રિચર્ડ્સે પણ સચિનને બૅટિંગના ‘ભગવાન’ તરીકે ઓળખાવ્યો હતો!

મુંબઈ: ક્રિકેટજગતના ગ્રેટેસ્ટ-એવર બૅટર અને માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિન તેન્ડુલકરે જિંદગીના 51 વર્ષ પૂરા કર્યા એ પ્રસંગે તેને અંગત રીતે, ફોન પર તેમ જ સોશિયલ મીડિયા મારફત અસંખ્ય લોકોની શુભેચ્છા મળી રહી છે ત્યારે તેને ભગવાન માનવાની બાબતમાં ઘણું રસપ્રદ જાણવા જેવું જે આજે તેના બર્થ-ડે નિમિત્તે જાણી જ લઈએ.અસંખ્ય ચાહકો માટે સચિન ક્રિકેટનો … Continue reading એકવાર વિવ રિચર્ડ્સે પણ સચિનને બૅટિંગના ‘ભગવાન’ તરીકે ઓળખાવ્યો હતો!