Neeraj Chopra: પાકિસ્તાનના આ ખેલાડી પાસે જેવલીન ખરીદવા પૈસા નથી! નીરજ ચોપરાએ કહી આવી વાત

પાકિસ્તાનના ટોચના જેવલિન થ્રોઅર(Javelin throwers) અરશદ નદીમ(Arshad Nadeem)ની નબળી આર્થીક સ્થિતિ અંગે ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા(Neeraj Chopra)એ આશ્ચર્ય વ્યકત કર્યું છે. નીરજે હાલમાં જ એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા કહ્યું કે, ‘મારા માટે આ માનવું મુશ્કેલ છે કે તે નવા જેવેલીન માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેની સાખને જોતા, આ કોઈ મોટો મુદ્દો … Continue reading Neeraj Chopra: પાકિસ્તાનના આ ખેલાડી પાસે જેવલીન ખરીદવા પૈસા નથી! નીરજ ચોપરાએ કહી આવી વાત