મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી 15 કરોડ રૂપિયા મેળવતો ઇશાન બીસીસીઆઇનો એક કરોડનો કૉન્ટ્રૅક્ટ ગુમાવી શકે

મુંબઈ: પચીસ વર્ષનો વિકેટકીપર-બૅટર ઇશાન કિશન ફેબ્રુઆરી, 2022માં આઇપીએલના ઑક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બનવા બદલ છવાઈ ગયો હતો, પણ હાલમાં તે ઊલટી જ રીતે ચર્ચામાં છે. તે ઘણા અઠવાડિયાથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમતો હોવાથી હવે તેનો બીસીસીઆઇ સાથેનો એક કરોડ રૂપિયાનો વાર્ષિક સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ રદ કરી દેવામાં આવશે એવી સંભાવના છે.સાઉથ આફ્રિકા સામેના પ્રવાસ દરમ્યાન … Continue reading મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી 15 કરોડ રૂપિયા મેળવતો ઇશાન બીસીસીઆઇનો એક કરોડનો કૉન્ટ્રૅક્ટ ગુમાવી શકે