ક્રાઉડ હુરિયો બોલાવે તો શું કરવું? હાર્દિકને સ્ટીવ સ્મિથે કહ્યું કે…

મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર્યું એ પહેલાં ક્રાઉડમાંથી ઘણી વાર કૅપ્ટન હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. મુંબઈની ટીમ હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજિત થયું એ અગાઉ એક-બે સ્ટૅન્ડમાંથી હાર્દિકને વખોડતી બૂમો પાડવામાં આવી હતી. હવે મામલો મુંબઈના વાનખેડેમાં આવી રહ્યો છે. સોમવારે સાંજે 7.30 વાગ્યાથી હાર્દિક ઍન્ડ કંપની રાજસ્થાન રૉયલ્સ સામે … Continue reading ક્રાઉડ હુરિયો બોલાવે તો શું કરવું? હાર્દિકને સ્ટીવ સ્મિથે કહ્યું કે…