રિષભ પંતને શું રમ્યા વગર શેનો ફાયદો થયો?

નવી દિલ્હી: રિષભ પંત કાર-અકસ્માત બાદ 16 મહિને પાછો રમવા આવ્યો છે, આઇપીએલની બે મૅચમાં તે પોતાના બોલર્સ પાસે નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી ન કરાવી શક્યો એ બદલ તેને કુલ 36 લાખ રૂપિયાનો દંડ થયો છે અને હવે એક મૅચના સંભવિત પ્રતિબંધનો સામનો પણ કરી રહ્યો છે. એક તો તેનો પર્ફોર્મન્સ અપેક્ષા જેવો નથી … Continue reading રિષભ પંતને શું રમ્યા વગર શેનો ફાયદો થયો?